નીચેનામાંથી કયું પ્રકાશના તરંગ સ્વભાવનું સમર્થન કરતું નથી?

  • A
    વ્યતિકરણ
  • B
    વિવર્તન
  • C
    ધ્રુવીભવન
  • D
    ફોટોઈલેક્ટ્રિક અસર

Explore More

Similar Questions

ફોટોસેલનો એનોડ વોલ્ટેજ અચળ રાખવામાં આવે છે. કેથોડ પર પડતા પ્રકાશની આવૃત્તિ ધીમે ધીમે વધારવામાં આવે છે. તો ફોટો કરંટ $I$ નો આપાત પ્રકાશની આવૃત્તિ $\nu$ સાથેનો ફેરફાર દર્શાવતો સાચો આલેખ કયો છે?

આપાત વિકિરણની તીવ્રતામાં ફેરફારની ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ પર થતી અસર સમજાવો.

Difficult
View Solution

સોડિયમની સપાટી પર $4000 \ \mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે,જ્યાં ફોટો-ઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5420 \ \mathring A$ છે. સોડિયમનું કાર્ય વિધેય ............ $eV$ છે.

મોટાભાગની ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કયા વિસ્તારમાં હોય છે?

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગ પરથી,સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo